હનુમાનજી ની આરતી નું મહત્વ
હનુમાન જી ની પૂજા કરવાથી ભક્તો ના બધા દુઃખો દુર થાય છે. સુખ શાંતિ અને સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે. બધા ભક્તો એ હનુમાન જી ની પૂજા દિલ થી કરવી જોયે. હનુમાન જી પોતાના ભક્તો ને દુઃખી નથી જોઈ શકતા. હનુમાન જી ની આરતી કરવાથી માણસ ભય મુક્ત થાય છે. શાસ્ત્રો ના અનુસાર તમે જો કોઈ રોગ નું નિદાન જોઈતું હોય તો હનુમાન જી ની આરતી કરો. હનુમાન જી ની આરતી રોજ કરવી જોયે તેનાથી નકારત્મક ઉર્જા દૂર થાય છે. તો ચાલો જાણીયે હનુમાનજી ની આરતી ગુજરાતીમાં
હનુમાનજી ની આરતી
આરતી કીજૈ હનુમાન લલા કી | દુષ્ટ દલન રઘુનાથ કલા કી ||
જાકે બલ સે ગિરિવર કાપે | રોગ દોષ જાકે નિકટ ના જાકે ||
અંજની પુત્ર મહાબલદાયી | સંતાન કે પ્રભુ સદા સહાઈ ||
દે બીરા રઘુનાથ પઢાએ | લંકા જારી સિયા સુધ લાયે ||
લંકા સો કોટ સમુદ્ર સી ખાઈ | જાત પવનસુત બાર ન લાઈ ||
લંકા જારી અસુર સંહારે | સિયારામજી કે કાજ સવારે ||
લક્ષ્મણ મૂર્છિત પડે સકારે | આની સંજીવન પ્રાણ ઉબારે ||
પૈઠિ પાતાળ તોરી જમ કારે | અહિરાવણ કી ભુજા ઉખાડે ||
બાએ ભુજા અસુરદલ મારે | દાહિને ભુજા સંતજન તારે ||
સુર નર મુનિ જન આરતી ઉતારે | જે જે જે હનુમાન ઉચ્ચારે ||
કંચન થાર કપૂર લો છાઈ | આરતી કરત અંજના માંઈ ||
લંકવિધ્વંસ કિનહ રઘુરાઈ | તુલસીદાસ પ્રભુ કીર્તિ ગાઈ ||
જો હનુમાન જી કી આરતી ગાવે | બેસી વૈકુંઠ પરમપદ પાવે ||
આરતી કીજૈ હનુમાન લલા કી | દુષ્ટ દલન રઘુનાથ કલા કી ||
કષ્ટભંજન હનુમાનજી ની આરતી
જય કપિ બળવંતા, પ્રભુ જય કપિ બળવંતા,
સુરનર મુનિજન વંદિત, પદરાજ હનુમંતા પ્રભુ જય કપિ બળવંતા
પ્રૌઢ પ્રતાપ, પવનસુત ત્રિભુવન જયકારી,
અસુર રિપુ મદગંજન, ભય સંકટ હારી પ્રભુ જય કપિ બળવંતા
ભૂત પિસાચ વિકટ ગ્રહ, પીડત નહીં જંપે,
હનુમંત હાંક સુણીને, થર થર થર કંપે પ્રભુ જય કપિ બળવંતા
રઘુવીર સહાય ઓળંગ્યો, સાગર અતિ ભારી,
સીતા શોધ લે આયે, કપિ લંકા જારી પ્રભુ જય કપિ બળવંતા
રામચરણ રતિદાયક, શરણાગત ત્રાતા,
પ્રેમાનંદ કહે હનુમંત વાંછિત ફલદાતા પ્રભુ જય કપિ બળવંતા
મંગલ મૂર્તિ હનુમાનજી ની આરતી
મંગલ મૂર્તિ મારુતિ નંદન
સકલ આમંગલ મલ-નિકંદન
મંગલ મૂર્તિ મારુતિ નંદન
પવનતનય સંત હિતકારી
હૃદય બિરાજત અવધ-વિહારી
મંગલ મૂર્તિ મારુતિ નંદન
માતુ પિતા ગુરુ ગણપતિ સારદ
શિવા સમેત શંભુ સુક-નારદ
મંગલ મૂર્તિ મારુતિ નંદન
ચરણ કમલ બંદઉ સબ કાઉ
દેહુ રામપદ નેહું નિબાહૂ
મંગલ મૂર્તિ મારુતિ નંદન
વંદો રામ-લખન-વૈદહીં
યે તુલસી કે પરમ સ્નેહી
મંગલ મૂર્તિ મારુતિ નંદન
જય જય હનુમાન ગોસાઈ
કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ
મંગલ મૂર્તિ મારુતિ નંદન
0 Comments