ભારત માં રહેવા વાળા બધા ભારતીય નાગરિકો માટે આયુષ્માન ભારત યોજના ભારત સરકાર દ્વારા અમલ માં મુકવા માં આવી છે. અત્યાર ના સમય પ્રમાણે રોગચાળો,જેરી મચ્છર, વાયરલ ઇન્ફેકશન અનેક જાતના રોગો ઉમટી પડ્યા છે તો સાધારણ નાગરિક પ્રાયવેટ હોસ્પિટલ ના ખર્ચ ઉપાડી શકતો નથી. તો ઘણી વાર હોસ્પિટલ માં દાખલ થવા ની નોબત પણ આવી જાય છે. તો આ બધી વાત ને ધ્યાન માં રાખી ને સરકાર એ આયુષ્માન ભારત યોજના શરુ કરી હતી જેનું નામ બદલી ને "આયુષ્માન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી યોજના" કરવા માં આવ્યું
આયુષ્માન ભારત યોજના શુ છે ?
- કોઈ પણ બીમારી માટે મફત માં ઈલાજ કરાવી શકો છો.
- હોસ્પિટલ ની ફીસ, દવા ના પૈસા બધું જ સરકાર દ્વારા આપવા માં આવે છે
- તમારે કોઈ પણ પૈસા દેવાની જરૂર પડતી નથી
તમે આયુષ્માન ભારત યોજના ને પાત્ર છો કે નહિ ? ચાલો જાણીયે
1. સૌથી પેલા PMJAY ની વેબસાઈટ : https://pmjay.gov.in/ આ વેબસાઈટ માં જાવ અને ઉપર ની બાજુ 'Am I Eligible' નો વિકલ્પ દેખાશે એમાં ક્લિક કરો
2. ત્યાર બાદ તમારા મોબાઈલ નંબર નાખો. અને બાજુમાં આપેલો કોડ નાખો ત્યાર બાદ એક ઓટીપી આવશે તમારા મોબાઈલ માં ત્યાર બાદ તમે ઓટીપી ખાના માં નાખો
3. મોબાઈલ ઓટીપી નાખ્યા પછી તમે તમારું રાજ્ય સિલેક્ટ કરો ત્યાર બાદ તમે મોબાઈલ નંબર અથવા તો રાશન કાર્ડ નંબર અથવા નામ નાખો
0 Comments