જો તમે યુટ્યુબ ચેનલ શરૂ કરવા માંગતા હો, તો તમારે કેટલીક બાબતો કરવાની જરૂર છે. પ્રથમ, તમારે Google એકાઉન્ટ બનાવવાની જરૂર છે. એકવાર તમારી પાસે Google એકાઉન્ટ થઈ જાય, પછી તમે YouTube માટે સાઇન અપ કરી શકો છો. તમે YouTube માટે સાઇન અપ કર્યા પછી, તમારે એક ચેનલ બનાવવાની જરૂર પડશે. ચેનલ બનાવવા માટે, તમારે ચેનલનું નામ પસંદ કરવાની, ચેનલ આયકન બનાવવાની અને ચેનલ શ્રેણી પસંદ કરવાની જરૂર પડશે. તમે તમારી ચેનલ બનાવી લો તે પછી, તમે વિડિયો અપલોડ કરવાનું શરૂ કરી શકો છો. યુટ્યુબ માં તમારી ચેનલ કેવી રીતે ક્રિએટ કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે.

યુટ્યુબ માં તમારી ચેનલ કેવી રીતે ક્રિએટ કરવી 

યુટ્યુબ માં તમારી ચેનલ કેવી રીતે ક્રિએટ કરવી


ગૂગલ એકાઉન્ટ કેવી રીતે બનાવું ?

 YouTube ચેનલ બનાવવા માટે, તમારે Google એકાઉન્ટની જરૂર પડશે. તમે હાલના Google એકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો અથવા તમારા વ્યવસાય માટે નવું બનાવી શકો છો.

એકાઉન્ટ બનાવા માટે અહીંયા ક્લિક કરો 


યૂટ્યૂબ માં સાઈન ઈન કેવી રીતે કરવું ?


  • જમણી બાજુ સાઈન ઈન માં ક્લિક કરો અને તમારા ગુગલ એકાઉન્ટ થી લોગીન કરો
  • સાઈન ઈન કર્યા પછી તમે જમણી બાજુ પ્રોફાઈલ આઈકોન ઉપર ક્લિક કરો અને તમારી ચેનલ ઉપર ક્લિક કરો

યુટ્યુબ માં તમારી ચેનલ કેવી રીતે ક્રિએટ કરવી


  • ત્યાર બાદ તમારે તમારા ચેનલ માટે એક આઇકોન(લોગો) ,એક બેનર અને ચેનલ નું નામ અને ચેનલ વિષે થોડી માહિતી વિચારી લો અને લોગો અને બેનર બનાવો.
યુટ્યુબ માં તમારી ચેનલ કેવી રીતે ક્રિએટ કરવી

  • લોગો માટે ની સાઈઝ છે : ઓછામાં ઓછા 98 x 98 પિક્સેલ અને 4MB અથવા તેનાથી ઓછા કદના હોય એવા ચિત્રનો ઉપયોગ કરવાનો સુઝાવ આપ્યો છે.
  • બેનર માટે ની સાઈઝ છે : તમામ ડિવાઇસ પર શ્રેષ્ઠ પરિણામો માટે, એક એવી છબીનો ઉપયોગ કરો કે જે ઓછામાં ઓછી 2048 x 1152 પિક્સેલ અને 6MB અથવા તેનાથી ઓછા કદની હોય.
ઓનલાઇન ફ્રી માં લોગો અને બેનર બનાવા માટે આ વેબ સાઈટ છે તેમાં લોગીન કરો અને ફ્રી માં લોગો બનાવો


  • ત્યાર બાદ તમારી ચેનલ માં જાવ અને જમણી બાજુ વિડિઓ ના આઈકોન ઉપર ક્લિક કરો અને વિડિઓ અપલોડ કરવાનું ઓપ્શન ઉપર ક્લિક કરો
યુટ્યુબ માં તમારી ચેનલ કેવી રીતે ક્રિએટ કરવી


  • ત્યાર બાદ તમારી વિડિઓ ફાઈલ ને કમ્પ્યુટર અથવા મોબાઈલ માંથી પસંદ કરો એન્ડ તેના માટે એક ટાઇટલ અને તેના વિષે થોડી માહિતી આપવાની હોય છે તે નક્કી કરો અને વિડિઓ ને અપલોડ કરો

અને જો તમને એમાંથી કઈ પણ ના સમજાય તો કોમેન્ટ કરો અથવાતો તમારે જો તમારે યૂટ્યૂબ ચેનલ ક્રિએટ કરવી છે બનાવી છે 

તો અમે તમને ફક્ત ૧૦૦૦ રૂપિયા માં બનાવી આપ્સુ જેમાં તમને 

  • ગૂગલ એકાઉન્ટ 
  • યૂટ્યૂબ નો લોગો 
  • યૂટ્યૂબ નો બેનર 
  • યૂટ્યૂબ ના ટાઇટલ વિષે થોડી માહિતી 

ઉપર ની વસ્તુઓ બનાવી આપ્સુ અને ચેનલ બનાવી અપ્સુ અને કેવી રીતે વિડિઓ અપલોડ કરવો તેની પણ માહિતી આપ્સુ 

તમે અમને કોમેન્ટ દ્વારા સંપર્ક કરી શકો છો. અમારી કવૉરા સ્પેસ માં મેસેજ કરી શકો છો અથવા તો ઇન્સ્ટાગ્રામ માં પણ મેસેજ કરી શકો છો @ronakmavani4u