મકરસંક્રાતિ શુકામ માનવામાં આવે છે?

મકરસંક્રાતિ શુંકામ માનવામાં આવે છે?

મકરસંક્રાંતિ આમ તો હિન્દૂ ત્યોહાર છે પણ આ એક એવો ત્યોહાર છે જે દુનિયાભર માં માનવામાં આવે છે. પણ તેમના નામ અલગ અલગ છે.જેમ કે નોર્થ ઇન્ડિયા માં અને સંક્રાન્ત અથવા લોહરી ના નામે બોલવામાં આવે છે. અને આસામી અને ભૉગોલી બિહુ ના નામે જાણે છે. અને સાઉથ ઇન્ડિયા માં અને પોંન્ગલ ના નામે પ્રખ્યાત છે. મકરસંક્રાંતિ ૧૪ જાન્યુઆરી ના દિવસે ઉજવામાં આવે છે. 

પણ ૨૦૧૯ ના વર્ષ માં આ ત્યોહાર ૧૫ જાન્યુઆરી ના દિવસે ઉજવામાં આવ્યો હતો. આ ત્યોહાર સોલાર કેલેન્ડર ના ઉપર આધારિત છે. 

બીજી એક વાત છે જે બહુ જાણવા જેવી છે મકરસંક્રાંતિ ના દિવસે ભગવાન ની તાકાતો નકારાત્મક શક્તિ ઓ ઉપર પુરે પુરી ભારી હોય છે શુકામ એવું હોય છે કારણકે મકરસંક્રાંતિ ના દિવસે સૂર્યોદય સાઉથ ની તરફ થી થાય છે અને સાઉથ ની દિશા નકારાત્મ શક્તિઓ નું ઘર માનવામાં આવે છે. જયારે સાઉથ ની સાઈડ થી સૂર્યોદય થાય છે ત્યારે તે નકારાત્મક શક્તિઓ ને કમજોર પડે છે. 

મકરસંક્રાતિ ના ઘણા બધા કિસ્સા છે જેમાંથી એક કિસ્સો તમને સંભળાવું છું. મહાભારત નું યુદ્ધ બધા ને ખબર હશે. અને તેમાં ભીષ્મપિતામહ નું પાત્ર પણ તમને ખબર જ હશે. તમને લગભગ નઈ ખબર હોય કે  ભીષ્મપિતામહ જયારે તેના અંતિમ શ્વાસ લેતા હતા ત્યારે તેની છેલ્લી ઈચ્છા હતી કે તેમની મ્રીત્યું મકરસંક્રાંતિ ના દિવસે જ થાય અને તેવું જ થયું હતું. 

મકરસંક્રાંતિના શુભ દિવસે, લાંબા દિવસો અને રાત ટૂંકી થવા લાગે છે. 25 ડિસેમ્બરથી શરૂ થતી શિયાળાની મોસમમાં રાત લાંબી અને દિવસો ટૂંકા થઈ જાય છે. પરંતુ મકરસંક્રાંતિ સાથે આ ક્રમ બદલાય છે. એવું માનવામાં આવે છે કે મકરસંક્રાતિ ઠંડીના શમનની શરૂઆત કરે છે.

ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ ઉપરાંત મકરસંક્રાંતિનું આયુર્વેદિક મહત્વ પણ છે. સંક્રાંતિને ખીચડી પણ કહેવાય છે. આ દિવસે ચોખા, તલ અને ગોળથી બનેલી વસ્તુઓ ખાવામાં આવે છે. તલ અને ગોળમાંથી બનેલી વસ્તુઓનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ વસ્તુઓના સેવનથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે.

મકરસંક્રાંતિના દિવસે ખીચડી ખાવાની પરંપરા છે, તેથી મકરસંક્રાંતિના શુભ તહેવારને ખીચડી પણ કહેવામાં આવે છે. જો કે, આ દિવસે ખીચડી ખાવાનું એક કારણ એ છે કે લણણી મકરસંક્રાંતિમાં થાય છે. ચોખા અને દાળની બનેલી ખીચડીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે પાચનતંત્રને મજબૂત બનાવે છે.